જો સમીકરણ સંહિત $x+2 y-3 z=2$, $2 x+\lambda y+5 z=5$, $14 x+3 y+\mu z=33$ ને અસંખ્ય ઉકેલો હોય, તો $\lambda+\mu$ ______

  • [JEE MAIN 2025]
  • A
    $13$
  • B
    $10$
  • C
    $11$
  • D
    $12$

Similar Questions

સુરેખ સમીકરણ સંહતિ  $a x+y+z=1$, $x+a y+z=1, x+y+a z=\beta$ માટે,નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

  • [JEE MAIN 2023]

જો $\left|\begin{array}{cc}x & 2 \\ 18 & x\end{array}\right|=\left|\begin{array}{cc}6 & 2 \\ 18 & 6\end{array}\right|$ હોય, તો $x =$ ........... .

નિશ્ચાયકની કિમત મેળવો  : $\left|\begin{array}{ccc}0 & 1 & 2 \\ -1 & 0 & -3 \\ -2 & 3 & 0\end{array}\right|$

$\lambda$ અને $\mu$ ની કિમંત મેળવો કે જેથી સમીકરણ સંહતિ $x+y+z=6,3 x+5 y+5 z=26, x+2 y+\lambda z=\mu$ નો ઉકેલગણ ખાલીગણ થાય.

  • [JEE MAIN 2021]

સુરેખ સમીકરણ સંહતિ $x+y+z=4 \mu, x+2 y+2 \lambda z=10 \mu, x+3 y+4 \lambda^2 z=\mu^2+15$ ધ્યાને લો, જ્યાં $\lambda$, $\mu \in R$. નીચેના વિધાનો પૈકી ક્યું એક સાચું નથી ?

  • [JEE MAIN 2024]